બુશવોકિંગ કરનારી દરરોજ એક વ્યક્તિને ઓસ્ટ્રેલિયામાં બચાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના સુંદર પહાડો અને જંગલોમાં તમે બુશવોકિંગ કરતી વખતે ખોવાઇ ન જાઓ તે માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ અંગે વધુ માહિતી મેળવો સેટલમેન્ટ ગાઇડના આ અહેવાલમાં.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.






