દર્દીની ભાષામાં સારવાર: ગુજરાતી-ઓસ્ટ્રેલિયન પેરામેડિક જૈમિક ચૌહાણનો અનોખો અભિગમ

Jaimik Chauhan works as an Advanced Life Support Paramedic at Ambulance Victoria. Credit: Ambulance Victoria

Jaimik Chauhan works as an Advanced Life Support Paramedic at Ambulance Victoria. Credit: Ambulance Victoria

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


અકસ્માત કે આરોગ્યલક્ષી પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સ સેવામા કાર્ય કરતા પેરામેડિક દર્દીને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ પહોંચાડવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં પણ જો પેરામેડિક દર્દીની માતૃભાષા જાણતા હોય તો તેમને યોગ્ય નિદાન કરવામાં સરળતા રહે છે. એમ્બ્યુલન્સ વિક્ટોરીયામાં એડવાન્સ લાઇફ સપોર્ટ પેરામેડિક તરીકે કાર્ય કરતા જૈમિકભાઇ ચૌહાણ અંગ્રેજી, હિન્દી તથા ગુજરાતી ભાષા જાણે છે અને દર્દીને મદદરૂપ થાય છે. તેમણે પેરામેડિકના કાર્ય, જવાબદારી, અંગ્રેજી સિવાયની અન્ય ભાષાના જ્ઞાનથી થતાં ફાયદા વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now