ઓસ્ટ્રેલિયામાં એબોરીજીનલ જમીન અધિકારોને સમજો

WAVE HILL WALK OFF 50TH ANNIVERSARY

Several thousand marchers celebrate the 50th anniversary Wave Hill Walk-off in Kalkarindji on Friday August 19, 2016. On August 22 1966 Vincent Lingiari led several hundred Gurindji people off Wave Hill Station in a protest to gain fair wages, which morphed into the battle for land rights, which took nine years to eventuate. Credit: AAP Image/Neda Vanovac

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઘણા વર્ષોથી, એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકોનો તેમની જમીન સાથેનો સંબંધ માન્ય ન હતો. જમીન અધિકાર કાયદાઓ બનાવવામાં આવ્યા હતા, જેથી તેમને તેમની પરંપરાગત જમીનો પર કાનૂની નિયંત્રણ મળી શકે. વધુ માહિતી મેળવો અહેવાલમાં.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demandપર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now