શાળામાં અભ્યાસ કરતા બાળકોના માનસિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા પ્રશ્નો અંગે તજજ્ઞોની સલાહ વિશે 31મી ઓક્ટોબર રવિવારે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
તમારા બાળકમાં ચિંતા તથા તણાવને કેવી રીતે ઓળખશો

How to recognise and respond to signs of anxiety and depression in children. Source: Getty Images/Helen Camacaro/Saral Somaiya/Kashmira Sachania
શાળામાં અભ્યાસ કરતું બાળક ચિંતા અને તણાવનો અનુભવ કરે તો તેને કેવી રીતે ઓળખી શકાય તથા માતા-પિતા આ સમસ્યાનો કેવી રીતે ઉકેલ લાવી શકે તે વિશે પ્રાથમિક શાળાના ડેપ્યુટી પ્રિન્સિપલ સરલ સોમૈયા તથા Pink Sari Inc તરફથી કાશ્મિરા શાહે SBS Gujarati ને માહિતી આપી હતી.
Share