SKIP TO MAIN CONTENT

શું શ્વાન માનવીના સૌથી વફાદાર અને લાંબા સમય સુધી ટકી રહેનારા મિત્ર છે?

Dogs have been part of human life for longer than was thought (AP-Supplied).jpg
Source: AP

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Blake Quinn

Presented by Mirani Mehta

Source: SBS


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


શ્વાન, આમ તો તેને મનુષ્યના શ્રેષ્ઠ મિત્ર માનવામાં આવે છે. પરંતુ તારણો દર્શાવે છે કે આ મિત્રતા આપણે વિચાર્યું હતુ તેના કરતા પણ વધુ જૂની છે. નવા સંશોધનો પ્રમાણે સંસ્કૃતિ શરૂ થઇ તેના હજારો વર્ષો પહેલાં શ્વાન મનુષ્યો સાથે રહેતા હતા. વધુ વિગતો અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now