Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

શું તમે શિયાળો શરૂ થાય તે અગાઉ ફ્લુ સામે રક્ષણ આપતી જરૂરી રસી લીધી?

Australia Explained - Flu

Most people recover from influenza by themselves, but the flu virus is responsible for hundreds of lives lost and thousands hospitalised annually in Australia. Credit: Authentic Source/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઇન્ફ્લુએન્ઝા એક અત્યંત ચેપી વાયરસ છે, જે સમગ્ર વર્ષ ફેલાતો રહે છે, પરંતુ પાનખર દરમિયાન તેની અસર વધે છે અને શિયાળામાં ચેપના કેસો સૌથી વધુ જોવા મળે છે. શું તમારો પરિવાર આ વર્ષની ફ્લૂ સીઝન માટે તૈયાર છે? ગંભીર બિમારીનો ખતરો કોને છે, રસી ક્યારે લેવાય અને બાળકો માટે કયા વિકલ્પો ઉપલબ્ધ છે તે વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં જાણો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now