પ્રવાસન-શિક્ષણક્ષેત્રમાં ભાગીદારી કરવા ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિ મંડળ ભારતની મુલાકાતે

Source: Supplied by: Dr Jagdish Krishnan
ભારતીય વેપાર - ઉદ્યોગો સાથે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન સરકાર પ્રવાસન, શિક્ષણ અને અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભાગીકારી કરી શકે તે માટે પર્થથી એક પ્રતિનિધિ મંડળ ભારતના પ્રવાસે ગયું છે. પર્થના રિવર્ટન વિસ્તારના સાંસદ અને પ્રતિનિધિ મંડળના સભ્ય ડો જગદિશ ક્રિષ્ણને તે વિશે માહિતી આપી હતી.
Share