Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

ઓસ્ટ્રેલિયાનો 1,25,000 માટીની બરણી ધરાવતો સૌથી અનોખો અને અજાણ્યો ખજાનો

Credit: Georgia Reed, Manager of the Australian National Soil Archive (ANSA), Dr Ben Macdonald, Soils and Landscapes Group Leader

Credit: Georgia Reed, Manager of the Australian National Soil Archive (ANSA), Dr Ben Macdonald, Soils and Landscapes Group Leader

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

Presented by Sushen Desai

Source: SBS


Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


કેનબેરામાં ઓસ્ટ્રેલિયાનો સૌથી અનોખો કહી શકાય તેવો ખજાનો આવેલો છે. 1,25,000 બરણીઓમાં રાખવામાં આવેલા માટીના સેમ્પલમાંના 20 ટકાનું રહસ્ય હજુએ અકબંધ છે. મેનેજર જ્યોજિયા રીડ અને સંશોધક ડૉ. બેન મેકડોનાલ્ડ તેમના સહાયકો સાથે આ કોયડો ઉકેલવા સતત પ્રયાસરત છે. આ સંશોધનનો સીધો આધાર આપણી ખાદ્ય સુરક્ષા સાથે જોડાયેલ છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now