Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

2026નું ફેડરલ બજેટ રજૂ કરતા ટ્રેઝરરે તેને 'સુધારાનો કઠિન માર્ગ' ગણાવ્યો

ANTHONY ALBANESE BUDGET MEETING

Australian Prime Minister Anthony Albanese, Australian Treasurer Jim Chalmers and Australian Finance Minister Katy Gallagher walk through a courtyard during a pre budget picture opportunity at Parliament House in Canberra, Monday, May 11, 2026. (AAP Image/Lukas Coch) NO ARCHIVING Source: AAP / LUKAS COCH/AAPIMAGE

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Deborah Groarke

Presented by Sushen Desai

Source: SBS


Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ટ્રેઝરર જિમ ચામર્સે ફુગાવાને નાથવા અને આર્થિક દબાણ ઘટાડવાના હેતુથી 'સુધારાનો કઠિન માર્ગ' પસંદ કરીને 2026નું ફેડરલ બજેટ રજૂ કર્યું છે. નેગેટિવ ગિયરિંગ પરની મર્યાદાઓ સહિત હાઉસિંગ ટેક્સના નોંધપાત્ર ફેરફારો, 75,000 ઓસ્ટ્રેલિયનોને પોતાનું ઘર ખરીદવાનું સ્વપ્ન સાકાર કરવામાં મદદ કરશે. સરકારી ખર્ચ પર નિયંત્રણ લાવવા માટે, NDISમાં જરૂરી સુધારા દ્વારા 35 બિલિયન ડોલરથી વધુની જંગી બચત કરવામાં આવશે. કામદારોને 250 ડોલરના નવા ટેક્સ ઑફસેટ દ્વારા જીવનનિર્વાહના ખર્ચમાં રાહત મળશે, જેની સાથે રાષ્ટ્રીય ઇંધણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 10 બિલિયન ડોલરના પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now