ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.
ઓસ્ટ્રેલિયામાં આગામી ૧૧ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ યોજાનારી વસ્તીગણતરી અંગેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ એટલે કે ABS દ્વારા આ અંગેની મહત્વની વિગતો જાહેર કરવામાં આવી છે, જે દેશના ભવિષ્યની યોજનાઓ ઘડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ અંગે વીજી તાંગીરાલા કે જેઓ ABS ના પ્રવક્તા છે તેમણે માહિતી આપી હતી.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.
તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM






