જાણો, ઓસ્ટ્રેલિયાના શહેરી વિસ્તારોના બાંધકામમાં સ્વદેશી કલાકૃતિની ઝલક

Ground Plane

Designers of the University of Technology, Sydney's National First Nations College aspire to make it a place of connection with Country. Credit: Greenaway Architects, Warren and Mahoney, OCULUS

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


દેશ એ ઓસ્ટ્રેલિયન સ્વદેશી વારસો અને સતત પ્રથાઓના કેન્દ્રમાં રહેલો શબ્દ છે. આપણે જે વાતાવરણનો ભાગ છીએ, તેમાં ફર્સ્ટ નેશન્સ, સંસ્કૃતિ, ભાષા અને તમામ જીવો સાથેના જોડાણનો હજારો વર્ષોનો ઇતિહાસ છે. તો, આર્કિટેક્ટ્સ અને સરકારી સંસ્થાઓએ આપણા શહેરી વાતાવરણની રચના કરતી વખતે સ્વદેશી જ્ઞાનનો સુમેળ કેવીરીતે સાધ્યો છે?

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcastsને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now