ડિમેન્શિયાની પરિસ્થિતિમાં વ્યક્તિ ટૂંકાગાળાની યાદશક્તિ ગુમાવી શકે છે, ડિમેન્શિયા મૃત્યુનું કારણ પણ બની શકે છે. તેથી જેમ હ્દય માટે કાળજી લેવામાં આવે છે તેવી રીતે મગજની પણ કાળજી લેવી જોઇએ. આ વિગતો વિક્ટોરીયા સ્થિત ડો. અન્વીબેન બુતાલાએ SBS Gujarati સાથે વહેંચી હતી. વધુ માહિતી ઓડિયોમાં મેળવો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm






