ગર્ભધારણ માટે પ્રયાસ કરવા છતાં સફળતા ન મેળવવી આઘાતજનક અને તણાવપૂર્ણ અનુભવ હોઈ શકે છે. આ પરિસ્થિતિમાં IVFનો ઉપયોગ લોકપ્રિય બની રહ્યો છે, પરંતુ આ એક ખર્ચાળ સારવાર છે. આઈ.વી.એફ લેતા પહેલા કેટલીક બાબતો જાણવી જરૂરી છે, પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગચિકિત્સક ડો. બોસ્કી શાહે આ વિષય પર વિગતવાર માહિતી શેર કરી છે.