ઓસ્ટ્રેલિયામાં હજારો કિલોમીટરનો અદભૂત દરિયાકિનારો છે, અને તરવા માટે બીચ પરની સફર એ જીવનશૈલીનો ખૂબ જ અગત્યનો ભાગ છે. જ્યારે તમે દરિયામાં તરવા જાઓ ત્યારે બીચની સલામતીની સાથે શાર્કના જોખમને પણ સમજવું જરૂરી છે. આવો જાણીએ, શાર્ક સામે કેવી રીતે સલામત રહી શકાય એ વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2






