ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.
સિડનીના કોન્કર્ડમાં અઠવાડિયાના અંતે બનેલી એક દુખદ ઘટનામાં નદીમાંથી આશરે ૪૦ વર્ષના પિતા અને ૬ થી ૭વર્ષની બાળકીના મૃતદેહ મળી આવ્યા છે. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે આ અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે અને ઘટના વિશે માહિતી ધરાવતી કોઈ પણ વ્યક્તિને ક્રાઇમ સ્ટોપર્સનો સંપર્ક કરવા અપીલ કરી છે.
આ ઘટના વિશે માહિતી ધરાવતા કોઈપણને વ્યક્તિને ક્રાઇમ સ્ટોપર્સનો 1800 333 000 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે: અથવા nsw.crimestoppers.com.au પર પણ માહિતી આપી શકાય છે. તેમણે આપેલી માહિતી ગુપ્ત ધોરણે સંચાલિત કરવામાં આવે છે.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.
તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm





