Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

જાણો, તમારા બાળકો માટે પોષાય તેવી આફ્ટર-સ્કૂલ પ્રવૃત્તિઓ કેવી રીતે શોધી શકાય

20241206_Huddle Up!_Volleyball-7_TheHuddle.jpg

Huddle Up! Volleyball program at The Huddle.

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Audrey Bourget

Presented by Sanntosh Pattel

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


શાળા પછીની પ્રવૃત્તિઓ બાળકો અને કિશોરોને ઘણા ફાયદા આપે છે, પરંતુ ખર્ચ ઝડપથી વધી શકે છે. સદનસીબે, ઓસ્ટ્રેલિયા પાસે ઘણા સસ્તા અને સમાવિષ્ટ વિકલ્પો છે, તમારે ફક્ત તમને અનુરૂપ વિકલ્પ પસંદ કરવાની જરૂર છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં વધુ માહિતી મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand

પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now