અવગણાયેલી વાર્તા: ANZAC દિવસ પર એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર સેવા

First Nations Anzac

The Australian War Memorial For Our Country memorial recognises the military service of Aboriginal and Torres Strait Islander peoples. Credit: Tracey Nearmy/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ANZAC દિવસ એ ઓસ્ટ્રેલિયાના સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય દિવસોમાંનો એક છે. દર વર્ષે આ દિવસે લોકો યુદ્ધો, સંઘર્ષો અને શાંતિ રક્ષા મિશનમાં સેવા આપનારાઓને યાદ કરવા માટે ભેગા થાય છે, પરંતુ ANZAC દિવસને સમજવામાં સમય લાગી શકે છે, ખાસ કરીને જો તમે ઓસ્ટ્રેલિયામાં નવા છો તો. ઓસ્ટ્રેલિયા એક્સ્પેલન્ડના આ એપિસોડમાં, આપણે ઓસ્ટ્રેલિયાના ઇતિહાસના એક મહત્વપૂર્ણ ભાગનું અન્વેષણ કરીએ છીએ જેને ઘણીવાર અવગણવામાં આવે છે જે છે એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકોની સેવા.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now