Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા છોડીને જૂની ટેક્નોલોજી તરફ વળી રહી છે જનરેશન Z

Old mobile phones

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Zoe Brock

Presented by Sushen Desai

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


સૌથી વધુ ઇન્ટરનેટ વાપરતી 'જનરેશન Z' હવે 'ડમ્બ ફોન', આઇપોડ (iPod) અને સીડી (CDs) જેવી એનાલોગ ટેક્નોલોજી તરફ આકર્ષાઈ રહી છે. સોશિયલ મીડિયાના એલ્ગોરિધમથી કંટાળીને આજના યુવાનો વાસ્તવિક દુનિયામાં સામાજિક જોડાણ અને 'ડિજિટલ ડીટોક્સ' શોધી રહ્યા છે. શું આ ડિજિટલ પેઢી ખરેખર ઇન્ટરનેટનો સંપૂર્ણ ત્યાગ કરવા માંગે છે કે પછી આ માત્ર ટેક્નોલોજી સાથે સંતુલન સાધીને જીવવાની એક નવી રીત છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now