જાણો, ઇન્ડિજીનીયસ ઓસ્ટ્રેલિયન્સનું મીડિયામાં પ્રતિનિધિત્વ વિશે

FIRST NATIONS MEDIA REPRESENTATION HEADER ALC.png

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


મીડિયામાં ઇન્ડિજીનીયસ ઓસ્ટ્રેલિયનોનું પ્રતિનિધિત્વ ઐતિહાસિક રીતે ગેરમાન્યતા અને બહિષ્કૃત રીતે ઘડવામાં આવ્યું છે, પરંતુ આ ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. નેશનલ ઇન્ડિજીનીયસ ટેલિવિઝન (NITV) અને સોશિયલ મીડિયા જેવા ઇન્ડિજીનીયસ પ્લેટફોર્મ અવરોધોને તોડી રહ્યા છે, ફર્સ્ટ નેશન્સ અવાજોને સશક્ત બનાવી રહ્યા છે અને ઓસ્ટ્રેલિયાની વૈવિધ્યસભર સાંસ્કૃતિક ઓળખની વધુ સમાવિષ્ટ સમજને પ્રોત્સાહન આપી રહ્યા છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now