Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ઓસ્ટ્રેલિયામાં દાન આપતા કે ભંડોળ ઉઘરાવતા પહેલાં જાણી લો આ મહત્વની બાબતો

BlurGettyImages-1075808762.jpg

Fundraisers must clearly explain the role of the charity. Credit: Scott Barbour/Cricket Australia via Getty

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Zoe Thomaidou

Presented by Anjali Gajjar

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં કોઈ સેવાભાવી કાર્ય માટે ફંડરેઝિંગ કરવું અથવા દાન આપવું એ ખૂબ જ સંતોષકારક અનુભવ છે, પરંતુ તેના નિયમો જાણવા એટલા જ જરૂરી છે. આ ખાસ અહેવાલમાં જાણો કે કોઈ ચેરિટી સંસ્થા અધિકૃત છે કે નહીં તે કેવી રીતે તપાસવું, રૂબરૂ ફંડરેઝિંગ વખતે કઈ સાવચેતી રાખવી અને જો તમે પોતે કોઈ સામાજિક હેતુ માટે ભંડોળ એકત્ર કરવા માંગતા હોવ, તો કયા કાયદાકીય નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now