Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

જાણો, ઓસ્ટ્રેલિયામાં IVF કેવી રીતે કાર્ય કરે છે

Ib tug poj niam muaj me nyuam tuav ib daim duab ultrasound uas pom ib tug me nyuam mob liab ntawm nws tes

Ntawm Australia no ces tej txij nkawm uas txiv neej nyiam txiv neej poj niam nyiam poj niam (same-sex couples) los yog tej niam txiv uas muaj tib tug niam los sis tib tug leej txi ua tus tab cuab tab yig (single parents), li tej poj niam thiab tej txiv neej uas muaj tsis tau me nyuam yeej tau siv IVF pab txhua xyoo kom muaj ntau txheeb tus me nyuam. Source: Moment RF / Maria Legoshina/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Zoe Thomaidou

Presented by Mirani Mehta

Source: SBS




Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


દરેક દંપતિનું સપનું હોય કે તેઓ માતાપિતા બને. પરંતુ અમુક સંજોગોમાં એ શક્ય ન હોય ત્યારે IVF એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ઓસ્ટ્રેલિયામાં ઘણા બધા માતાપિતાઓ માટે એક નવી દિશા છે એક નવો માર્ગ છે. ઘણા માટે આઇવીએફથી પ્રજનનની સમસ્યા દૂર થાય છે તો ઘણા એવા સમાન લિંગના દંપતિ અથવા સિંગલ પેરેન્ટ બનવા માંગતા માતાપિતા માટે આ એક સારો રસ્તો છે. ઓસ્ટ્રેલિયામાં આઇવીએફ અલગ અલગ રાજ્યો અને પ્રદેશોમાં અલગ રીતે નિયંત્રિત થાય છે ઓસ્ટ્રેલિયા એક્સ્પેલન્ડના આ એપિસોડમાં આપણે IVF વિશે વધુ માહિતી મેળવીએ.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now