એક મુક્ત, સ્વતંત્ર અને વૈવિધ્યસભર પ્રેસ લોકશાહીનો મૂળભૂત આધારસ્તંભ છે. ઓસ્ટ્રેલિયામાં બે કરદાતાઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા નેટવર્ક્સ છે જે જાહેર હિતની સેવા કરે છે (ABC અને SBS), ઉપરાંત વિવિધ પ્રકારના વ્યાપારી અને સમુદાય મીડિયા આઉટલેટ્સ. જોકે જાહેર ભંડોળ પૂરું પાડવામાં આવતા મીડિયા સરકાર પાસેથી નાણાં મેળવે છે, તે વિદેશમાં જોવા મળતા રાજ્ય-પ્રાયોજિત આઉટલેટ્સથી વિપરીત છે.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.