ત્રણ જુદી જુદી ઘટનામાં ઓસ્ટ્રેલિયન એરપોર્ટ પરથી કરોડો ડોલરનું ગેરકાયદે ડ્રગ્સ પકડાયું

Copy of SBS Audio YouTube End Card 2 (2).jpg

Massive Amount of drug siezed in three different incidents on Australian Airport Credit: AFP and Australian Border Force

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


હાલમાં ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ અને ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સની સંયુક્ત કામગીરીમાં ત્રણ જુદી જુદી ઘટનામાં ઓસ્ટ્રેલિયન એરપોર્ટ પરથી કરોડો ડોલરનું ગેરકાયદે ડ્રગ્સ પકડાયું.જેમાં કોકેન, હેરોઇન અને મેથામ્ફેટામાઇનનો સમાવેશ થાય છે. જે રીતે આ ગેરકાયદે ડ્રગ્સને લાવવામાં આવ્યા તે પદ્ધતિ પણ અત્યંત જોખમી હોવાનું સામે આવ્યું છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now