SKIP TO MAIN CONTENT

ઓસ્ટ્રેલિયામાં ભારતીય નાગરિકની ધરપકડ: 56 લાખ ડોલરના ગેરકાયદેસર ડ્રગ્સ કેમિકલની દાણચોરીનો આરોપ

Indian National Arrested for smuggling illicit drug chemical in australia
Indian National Arrested for smuggling illicit drug chemical in australia Credit: ABF

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

Presented by Sushen Desai

Source: SBS / Australian Border Force/ ABF


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સ (ABF) દ્વારા એક મોટી અને સફળ કાર્યવાહીમાં એક ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ પર 166 કિલો 'સ્યુડોએફેડ્રિન' (pseudoephedrine) નામનું કેમિકલ ગેરકાયદેસર રીતે ઓસ્ટ્રેલિયામાં લાવવાનો ગંભીર આરોપ છે.આ એવું કેમિકલ છે જેનો ઉપયોગ 'મેથામ્ફેટામાઇન' જેવું જીવલેણ ડ્રગ્સ બનાવવા માટે થાય છે. આ આખા ઓપરેશનની તમામ રોમાંચક અને ચોંકાવનારી વિગતો જાણો ઓડિયોમાં.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now