200થી વધુ ટ્રકની તપાસમાં 3 ડ્રાઇવર્સના વિઝા રદ્દ કરતા ઓસ્ટ્રેલિયા બોર્ડર ફોર્સના અધિકારીઓ

ABF NHVR 2.jpg

ABF officers, alongside the National Heavy Vehicle Regulator (NHVR), checked more than 200 vehicles across four states. Credit: ABF/NVHR

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સ (ABF) ના અધિકારીઓએ એક સંયુક્ત ઓપરેશન દરમિયાન ભારે વાહન, ટ્રક ઉદ્યોગના ઓપરેટરો અને ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ કામદારોને લક્ષ્યાંક બનાવ્યા છે. અને, 200થી વધુ વાહનોની તપાસ દરમિયાન શરતોનું ઉલ્લંઘન કરનારા 3 સ્ટુડન્ટ વિસાધારકોના વિઝા પણ રદ્દ કર્યા છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now