26/11 મુંબઇ હુમલા દરમિયાન પત્રકારના રીપોર્ટીંગના અનુભવ

Candles burn outside the Taj Mahal Hotel in Mumbai 30 November 2008. Source: AAP ImageEPA/HARISH TYAGI
26મી નવેમ્બર 2008ના રોજ મુંબઇમાં થયેલા આંતકવાદી હુમલાની યાદો પત્રકાર અમિત શાહના મનમાં 13 વર્ષ બાદ પણ તાજી છે. એ ભયાનક રાત્રીએ તેમને મુંબઇમાં થયેલા હુમલા વિશે કેવી રીતે ખબર પડી અને ત્યાર બાદ મુંબઇના પત્રકારોએ આ ઘટના દરમિયાન કેવી રીતે ફરજ નિભાવી તે વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share