ડે- કેરમાં બાળકોને માંદગી: નવા સ્થાયી થયેલા માઇગ્રન્ટ્સ અને વાલીઓ કેવી રીતે બાળકોને સુરક્ષિત રાખી શકે

Australia Explained Childcare sicknesses

Early childhood edukesen hemi wan must long Ostrelea from hemi kivim ol parents taem blong go bak long wok. Credit: Hispanolistic/Getty Images

સામાન્ય રીતે બાળકને ડે-કેરમાં મોકલવાનો નિર્ણય તમારા બાળક અને તમારી કારકિર્દી બંને માટે ફાયદાકારક જણાય છે. જોકે, તેનાથી સમગ્ર પરિવારનું જીવન વિક્ષેપિત થઇ શકે છે, ખાસ કરીને નવા માઈગ્રન્ટ અથવા પ્રથમ વખત માતાપિતા માટે. આ પડકારને અસરકારક રીતે પહોંચી વળવા માટે તાજેતરમાં આવેલા માઈગ્રન્ટ પોતાના પરિવારો માટે કેવા પગલાં લઈ શકે છે તે વિશે અહેવાલમાં જાણો.


SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now