SKIP TO MAIN CONTENT

મિત્રનું નામ વાપરી હવાઈ મુસાફરી કરનારી વ્યક્તિને ઓસ્ટ્રેલિયામાં ભારે દંડ ફટકારાયો

Closeup man with luggage in the airport
Closeup man with luggage in the airport ready for travel Source: Moment RF / Twenty47studio/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

Presented by Sushen Desai

Source: SBS / AFP


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


હવાઈ યાત્રાની સલામતી ભારે મહત્વ ધરાવે છે. યાત્રા કરતા યાત્રીઓની ઓળખ એને લીધે જ ખૂબ જરૂરી બની જાય છે. પણ હાલમાં નોંધાયેલા એક કિસ્સામાં એક વ્યક્તિ અનેકવાર ખોટી ઓળખ સાથે મુસાફરી કરતો હોવાનું બહાર આવ્યું હતું. તેના પર લેવાયેલા કડક પગલાં અને હવાઈ યાત્રા દરમિયાન આ અંગે જાળવવા જેવી સાવચેતી અંગે જાણો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demandપર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now