ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.
** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાતની સલાહ મેળવવી.
'મેન્સ હેલ્થ વીક' નિમિત્તે, સિડની સ્થિત જનરલ પ્રેક્ટિશનર ડૉ. ભદ્રેશ પટેલે પુરુષોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના મહત્વ અંગે ખાસ વાતચીત કરી તેમજ નિયમિત હેલ્થ ચેક-અપ, આંતરડાના કેન્સરનું સ્ક્રીનિંગ, કામના તણાવનું સંચાલન અને ડૉક્ટરની સલાહ વિના જાતે દવાઓ લેવાના જોખમો વિશે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.
તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm






