Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

શાળાઓમાં મોબાઇલ પ્રતિબંધ પર શું છે ગુજરાતી ઓસ્ટ્રેલિયન વાલીઓનું વલણ

mobile ban.jpg

શાળાએ જતા વિદ્યાર્થીઓને મોબાઇલ આપવો કે નહીં તે અંગે વિચાર પ્રદર્શિત કરતા વાલીઓ

સાઉથ ઓસ્ટ્રેલિયામાં શાળામાં ફોન વાપરવા પર પ્રતિબંધ મૂક્યા બાદ દેશમાં તે ચર્ચાનો મુદ્દો બન્યો છે. વિક્ટોરીયા અને ન્યૂ સાઉથ વેલ્સમાં પણ શાળામાં ફોન વાપરવો કે નહીં તે અંગે નિર્ણયો બદલવામાં આવ્યા છે. સિડનીની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના માતા-પિતાએ શાળામાં મોબાઇલ ફોન વાપરવા અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

Published

Updated

By Mirani Mehta

Source: SBS

Share this with family and friends

સાઉથ ઓસ્ટ્રેલિયામાં શાળામાં ફોન વાપરવા પર પ્રતિબંધ મૂક્યા બાદ દેશમાં તે ચર્ચાનો મુદ્દો બન્યો છે. વિક્ટોરીયા અને ન્યૂ સાઉથ વેલ્સમાં પણ શાળામાં ફોન વાપરવો કે નહીં તે અંગે નિર્ણયો બદલવામાં આવ્યા છે. સિડનીની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના માતા-પિતાએ શાળામાં મોબાઇલ ફોન વાપરવા અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now