Live

Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

પર્થ એરપોર્ટ પર ખરાબ વર્તન અને ડ્રગ્સ રાખવાના આરોપમાં બે મુસાફરો સામે ગુનો દાખલ

People walking through a terminal at Perth Airport.

two arrested on Perth Airport. Credit: AFP Source: AAP / Richard Wainwright

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

Presented by Sushen Desai

Source: SBS / AFP


Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


પર્થ એરપોર્ટ પર બનેલી બે અલગ-અલગ ઘટનાઓમાં બે મુસાફરો પર ક્રિમિનલ ચાર્જ લગાવવામાં આવ્યા છે. પહેલા કિસ્સામાં, નશામાં ધૂત એક વ્યક્તિએ વિમાનમાં એરલાઇન સ્ટાફ અને અન્ય મુસાફરો સાથે ગેરવર્તન કરતા તેને ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યો હતો. બીજી ઘટનામાં, એક અન્ય મુસાફર પોતાની છાતી પર ટેપ વડે ગેરકાયદેસર ડ્રગ્સ (ગાંજો અને મેથામ્ફેટામાઇન) તેમજ કાચની પાઇપ સંતાડીને લઈ જતો સિક્યુરિટી સ્કેનિંગમાં પકડાયો હતો. વધુ વિગતો અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now