ઓસ્ટ્રેલિયામાં ભારતના ભૂતપૂર્વ હાઇ કમિશ્નર જી પાર્થસારથિ, ઇન્સ્ટીટ્યૂટ ફોર ડીફેન્સ સ્ટડીસ એન્ડ એનાલિસીસની એક્સીક્યુટીવ કમિટીના સભ્ય પ્રો. એસ.ડી.મુનિ તથા સ્ટ્રેટેજિક અફેર્સ નિષ્ણાત નિતીન ગોખલેએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
હાઇલાઇટ્સ
- ક્વોડ સમિટમાં ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાએ ભાગ લીધો હતો.
- સમિટમાં COVID-19 ની 1 બિલિયન રસીના ઉત્પાદન પર ચર્ચા કરવામાં આવી હતી.
- સમિટ દ્વારા ઓસ્ટ્રેલિયા અને ભારતના સંબંધ વધુ મજબૂત થાય તેવી આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતોને આશા.





