SKIP TO MAIN CONTENT

કમ્ફર્ટ એનાલીસીસમાં સાડીનો ઉચ્ચ ક્રમ-આશક નાથવાની

Laura mannequin at the IEQ laboratory in University of Sydney
Laura mannequin at the IEQ laboratory in University of Sydney. Source: Ashak Nathwani

ઓસ્ટ્રેલિયાની એક માત્ર કમ્ફર્ટ એનાલીસીસ પ્રયોગશાળા સિડનીમાં આવેલી છે. યુનિવર્સીટી ઓફ સિડનીના માનદ સહાયક પ્રોફેસર અને મેમ્બર ઓફ ઓડેર ઓફ ઓસ્ટ્રેલિયાથી સન્માનિત આશક નાથવાનીએ આ પ્રયોગશાળાની ડીઝાઈનમાં ફાળો આપ્યો છે અને હવે ત્યાં અનેક સંશોધન કાર્યો માં સક્રિય છે. માનવ શરીરને અસર કરતા બાહ્ય પરિબળોમાં એર કન્ડીશનની અસર વિષે તેમનો અભ્યાસ ખુબ ઊંડો છે. આશકભાઈએ તેમના અભ્યાસના પરિણામો વિષે વાત માંડી ત્યારે એ પણ જણાવ્યું કે વૈજ્ઞાનિક દ્રષ્ટીએ ભારતીય પહેરવેશ કમ્ફર્ટ એનાલીસીસમાં કેટલો ખરો ઉતરે છે.

Published

Updated

By Nital Desai

Source: SBS

Skip to podcast episode content

ઓસ્ટ્રેલિયાની એક માત્ર કમ્ફર્ટ એનાલીસીસ પ્રયોગશાળા સિડનીમાં આવેલી છે. યુનિવર્સીટી ઓફ સિડનીના માનદ સહાયક પ્રોફેસર અને મેમ્બર ઓફ ઓડેર ઓફ ઓસ્ટ્રેલિયાથી સન્માનિત આશક નાથવાનીએ આ પ્રયોગશાળાની ડીઝાઈનમાં ફાળો આપ્યો છે અને હવે ત્યાં અનેક સંશોધન કાર્યો માં સક્રિય છે. માનવ શરીરને અસર કરતા બાહ્ય પરિબળોમાં એર કન્ડીશનની અસર વિષે તેમનો અભ્યાસ ખુબ ઊંડો છે. આશકભાઈએ તેમના અભ્યાસના પરિણામો વિષે વાત માંડી ત્યારે એ પણ જણાવ્યું કે વૈજ્ઞાનિક દ્રષ્ટીએ ભારતીય પહેરવેશ કમ્ફર્ટ એનાલીસીસમાં કેટલો ખરો ઉતરે છે.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now