Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

વસંતઋતુમાં હે ફીવર અને અસ્થમા: આ મોસમી એલર્જીને કેવી રીતે કાબુમાં રાખશો

Woman suffering from spring allergy, blowing nose with a tissue in the park

What are the common symptoms of hay fever and asthma? Credit: Milshot/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Phil Tucak

Presented by Sushen Desai

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં વરસાદી શિયાળા બાદ વસંત ઋતુ હૂંફ અને લાંબા દિવસો લાવે છે અને વાતાવરણ આહલાદક બનાવે છે. જોકે, સાથે સાથે આવે છે હે ફીવર અને એલર્જિક અસ્થમા લાવતી પરાગરજ. તો અત્યારે એ જાણવું ખુબ અગત્યનું છે કે તેને નિયત્રંણમાં કેવી રીતે રાખી શકાય. ઓસ્ટ્રેલિયન એક્સપ્લેન્ડના રીપોર્ટમાં વધુ માહિતી મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now