T-20 ફોર્મેટમાં ફક્ત 28 બોલમાં સદી, ચેન્નાઇ સુપરકિંગ્સ ટીમમાં સ્થાન મેળવનારા ગુજરાતી ઉર્વિલ પટેલ

2025 IPL - Kolkata Knight Riders v Chennai Super Kings

KOLKATA, INDIA - MAY 07: Urvil Patel of Chennai Super Kings plays a shot during the 2025 IPL match between Kolkata Knight Riders and Chennai Super Kings at Eden Gardens on May 07, 2025, in Kolkata, India. Credit: Prakash Singh/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઉભરતા યુવા ગુજરાતી ક્રિકેટર ઉર્વિલ પટેલે ડોમેસ્ટીક ક્રિકેટમાં 28 બોલમાં 100 રન ફટકારી T-20 ફોર્મેટમાં રેકોર્ડ્સ સર્જ્યો. આ ઉપરાંત, 35 બોલમાં પણ સદી ફટકારી અને આઇપીએલની ચેન્નાઇ સુપેરકિંગ્સ ટીમમાં 11 બોલમાં 31 રન ફટકારી તેમની ટીમને જીત મેળવવામાં મોટું યોગદાન આપ્યું હતું. આઇપીએલમાં પસંદગી અગાઉ SBS Gujarati સાથે ક્રિકેટની સફર વિશે વાત કરી હતી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now