Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

જાણો, NAIDOC Week શું છે અને વર્ષ 2025માં તેની કેવી રીતે ઉજવણી થશે

NAIDOC Week_Jeremy Morgan Worrall_SBS.jpg

Ngarbal Gamilaraay artist Jeremy Morgan Worrall says this year's NAIDOC Week theme is special and a reminder of how the past connects to the future. Credit: SBS

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Edwina Guinan

Presented by Vatsal Patel

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


આ વર્ષે નાઇડોક (NAIDOC) વીક પ્રથમ રાષ્ટ્ર સમુદાયોના અવાજ અને સંસ્કૃતિનું સન્માન કરવાના ૫૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને મૂળભૂત માનવાધિકારો માટેની ચળવળ તરીકે જે શરૂ થયું તે એક શક્તિશાળી રાષ્ટ્રીય ઉજવણીમાં પરિણામ્યું છે, અને આજે પણ સ્વદેશી લોકોને અસર કરી રહેલા મુદ્દાઓ માટેનું એક મંચ બન્યું છે. વધુ માહિતી આ અહેવાલમાં મેળવીએ.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now