હાલમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના અંતરિયાળ વિસ્તારમાં ખોવાયા બાદ મળી આવેલી જર્મન પ્રવાસીના કિસ્સા બાદ , આવી મુસાફરી કરતા પહેલા સાવચેતીના અને સુરક્ષાના કેટલાક પગલાં જરૂરી હોવાનું સામે આવ્યું છે. જાણો, કેવીરીતે ઓસ્ટ્રેલિયાના આ અદભુત આઉટબેકની આનંદદાયક મુલાકાત લઈ શકો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.