ઓસ્ટ્રેલિયામાં મૂળનિવાસી અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકો તેમની જમીન સાથે ગાઢ આધ્યાત્મિક જોડાણ ધરાવે છે, જે તેમની ઓળખ, પોતાનાપણાની ભાવના અને જીવનશૈલી સાથે સંકળાયેલા છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના આ એપિસોડમાં આપણે દેશના ફર્સ્ટ નેશન્સ સમુદાયના જમીન સાથેના અતૂટ જોડાણ વિશે જાણિશું.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2






