વણાટકામ ફર્સ્ટ નેશન્સ ટેકનોલોજી અને સંસ્કૃતિના સૌથી જટિલ અને અત્યાધુનિક ઉદાહરણોમાંનું એક છે. તે સુંદર વસ્તુઓ સર્જે છે, અને આ પ્રક્રિયા પોતે જ ગહન સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. વણાટકામ એ જ્ઞાન વહેંચવાની, લોકો અને દેશ સાથે જોડાવાની રીત છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Audio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2






