Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ઓસ્ટ્રેલિયામાં બળજબરીથી લગ્ન એટલે શું અને મદદ ક્યાંથી મેળવવી

Bride praying in the attic

Forced marriage most often affects young women and girls, especially those aged 14 to 18. Source: Moment RF / kuroaya/Getty Images

  ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

Updated

By Maram Ismail

Presented by Sanntosh Pattel

Source: SBS




Share this with family and friends


  ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


બળજબરીથી લગ્ન ત્યારે થાય છે જ્યારે કોઈને સ્વતંત્ર સંમતિ વિના બળજબરીથી અથવા છેતરપિંડીથી લગ્ન કરાવવામાં આવે છે, ખાસ કરીને જો તે 16 વર્ષથી ઓછી ઉંમરનો હોય અથવા માનસિક રીતે અસમર્થ હોય. ઓસ્ટ્રેલિયામાં દરેક વ્યક્તિને તે પસંદ કરવાનો અધિકાર છે કે તે કોની સાથે લગ્ન કરે. આ અહેવાલમાં મરજીથી અને બળજબરીથી લગ્ન વચ્ચેનો તફાવત સમજીયે અને મદદ ક્યાંથી મેળવવી તેની વિગતે માહિતી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demandપર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now