ઓસ્ટ્રેલિયાના ઇન્ડિજીનસ વારસા સાથે કેવી રીતે જોડાશો

Australia Explained: Indigenous Connections

No matter where you live in Australia, you are on the lands and waters of Australia’s First Peoples. Credit: Matthew Micah Wright/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


જો તમે ઓસ્ટ્રેલિયામાં નવા છો, તો તમને "પરંપરાગત માલિકો", "દેશ", અથવા "પ્રથમ રાષ્ટ્રો" જેવા શબ્દો સાંભળવા મળશે. ઘણા લોકો આનો અર્થ શું છે અને આદર કેવી રીતે દર્શાવવો તે સમજવા માંગે છે. આ અહેવાલમાં, અમે પ્રથમ રાષ્ટ્રોની સંસ્કૃતિઓ અને સમુદાયો વિશે શીખવાની સરળ અને અર્થપૂર્ણ રીતો વિષે વાત કરીશું, પછી ભલે તમે ક્યાં રહો છો અથવા તમે કેટલું અંગ્રેજી બોલો છો તે મહત્વનું નથી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now

ઓસ્ટ્રેલિયાના ઇન્ડિજીનસ વારસા સાથે કેવી રીતે જોડાશો | SBS Gujarati