Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

ઓસ્ટ્રેલિયામાં સ્વદેશી શિક્ષણનો તફાવત અને ભવિષ્યનો માર્ગ

Australia Explained - Indigenous Education

First Nations-led education sees stronger engagement, outcomes and pathways for young people. Credit: courtneyk/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Zoe Thomaidou

Presented by Sanntosh Pattel

Source: SBS




Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


શિક્ષણ તકના દરવાજા ખોલવામાં મદદ કરે છે, પરંતુ ઓસ્ટ્રેલિયામાં સ્વદેશી વિદ્યાર્થીઓ લાંબા સમયથી ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જોકે, પરિસ્થિતિ સુધરી રહી છે. આ અહેવાલમાં, આપણે સ્વદેશી શિક્ષકો અને વિદ્યાર્થીઓ પાસેથી સાંભળીશું કે સંસ્કૃતિ વિશે શીખવું શા માટે મહત્વપૂર્ણ છે, અને સ્વદેશી અને પશ્ચિમી જ્ઞાનનું સંયોજન બધા વિદ્યાર્થીઓને કેવી રીતે મદદ કરી શકે છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demandપર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now