વીજળીના વધતા ભાવ ફુગાવાનું મુખ્ય કારણ છે, ઓસ્ટ્રેલિયાના 2.6 મિલિયન નાના વ્યવસાય માલિકો આ આર્થિક બોજો અનુભવી રહ્યા છે. જોકે, કેટલાક વ્યવસાય માલિકોએ નવા અભિગમથી આ વધતા ખર્ચ સામે ટકી રહેવાનો રસ્તો શોધી કાઢ્યો છે.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm








