ઓસ્ટ્રેલિયન સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ વિભાગે ભારતીય સ્નાતકો માટે અમલમાં આવેલા MATES વિઝા અંતર્ગત છેતરપીંડી ન થાય તે માટે એક સલાહ જારી કરી છે. જેમાં કેટલીક વિગતો તપાસવાની સલાહ આપવામાં આવી છે. વિગતો આ અહેવાલમાં મેળવો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm















