સિડનીના બોન્ડાઇ બિચ ખાતે રવિવારે સાંજે થયેલા હુમલામાં 15 નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અને, ઘણા લોકો ઘાયલ થયા છે. ત્યાં રહેલા અન્ય લોકોએ હુમલો કરનારી વ્યક્તિઓનો બહાદુરી પૂર્વક સામનો ન કર્યો હોય તો મૃતકો અને ઘાયલ લોકોને આંકડો કદાચ વધુ હોત. આવા જ એક બહાદુર વ્યક્તિ છે.. અમનદિપ સિંગ બોલા. આવો, તેમની સાથે વાત કરી ઘટના વિશે વધુ માહિતી મેળવીએ.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm












