Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ઓસ્ટ્રેલિયાએ વધારેલી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની મર્યાદાની વિગતવાર સમજૂતી

Student visa cap

Australia raises international students cap to 295,000

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Mirani Mehta, Sushen Desai

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે, તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાતની સલાહ લેવી.

સરકારે 2026 માટે 295,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય આયોજન સ્તરની જાહેરાત કરી છે. જે 2025 ની સરખામણીમાં 25,000 સ્થાનોનો વધારો દર્શાવે છે. આ જાહેરાત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વૃદ્ધિને વધુ ટકાઉ બનાવવાના હેતુથી તાજેતરના સરકારી સુધારાઓ સાથે સુસંગત છે. વિગતે માહિતી મેળવીએ રજીસ્ટર્ડ માઈગ્રેશન એજન્ટ કૃણાલભાઈ નાયક પાસેથી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demandપર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now