તમને એક આમંત્રણ પત્રિકા મળી છે જેમાં લખ્યું છે "ડ્રેસ કોડ: કોકટેલ પોશાક" ? આ 'કોડ' શું છે? અને વધુ અગત્યનું, તમે શું પહેરશો? આ અહેવાલમાં અમે ઓસ્ટ્રેલિયામાં સૌથી સામાન્ય ડ્રેસ કોડ્સને સમજાવીશું. જેથી તમે કોઈપણ કાર્યક્રમમાં આત્મવિશ્વાસ અનુભવી શકો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm












