Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

જાણો, ઓસ્ટ્રેલિયામાં ઘર અને સામગ્રી વીમો કેવી રીતે કાર્ય કરે છે

Australia Explained: Home Insurance

According to an Actuaries Institute report, as of March 2024, 15 per cent of Australian households were under home insurance affordability stress, meaning premiums cost them over four weeks’ income. Source: Moment RF / Traceydee Photography/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Zoe Thomaidou

Presented by Mirani Mehta

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઘર અને સામગ્રી વીમો એ એક સલામતી ભર્યુ પગલું છે. જેના પર ઘણા પરિવારો મુશ્કેલ સમયમાં આધાર રાખવાની અપેક્ષા રાખે છે. તમે પોતાનું ઘર ધરાવો છો કે તમે ભાડે રહો છો, તમારે કવરના સ્તરને સમજવું, ક્યાં બારીકાઇથી ધ્યાન આપવું અને વધતા પ્રીમિયમનું સંચાલન કેવી રીતે કરવું તે શીખવાથી ગ્રાહક તરીકે તમને વધુ પસંદગીની તકો મળશે. વધુ માહિતી મેળવો ઓસ્ટ્રેલિયા એક્સ્પેલન્ડના અહેવાલમાં.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now