ઓસ્ટ્રેલિયામાં કાયદેસર રીતે તમારું નામ બદલવાની સમગ્ર પ્રક્રિયા વિશે જાણો

Two young women using laptop together while reviewing code

How can you change your name in Australia? Source: iStockphoto / SeventyFour/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં હજારો લોકો દર વર્ષે પોતાનું નામ બદલવાની અરજીઓ કરે છે કાયદેસર રીતે તમારું નામ બદલવાનું પસંદ કરવું એ જીવનનો એક મહત્વપૂર્ણ નિર્ણય છે. આ ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના એપિસોડ તમે આ પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી મેળવી શકશો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demandપર પણ ઉપલબ્ધ છે.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now