તમારા ઘરમાં વન્યજીવનો સામનો થાય તો કેવી પ્રતિક્રિયા આપશો

Carpet Python in a shed - credit Ethan Mann.jpg

A carpet python inside a shed - Image Ethan Mann.

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયા વૈવિધ્યસભર અને સુંદર વન્યજીવનું ઘર છે અને જ્યારે તમે તમારા ઘરમાં અથવા તમારી મિલકત પર વન્યજીવનનો સામનો કરો છો ત્યારે કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે જાણવાથી તમારી, તમારા પરિવાર અને તમારા પાલતુ પ્રાણીઓને સુરક્ષિત રાખવાની સાથે સાથે આપણી કિંમતી વન્યજીવન પ્રજાતિઓનું રક્ષણ કરવામાં મદદ મળશે. વધુ જાણો ઓસ્ટ્રેલિયા એક્સ્પલેન્ડના અહેવાલમાં.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now